“Gujarati Bapu” now get flavor of Gujarati Rap & Song, singer cum lyrics writer by Kruz (who also composed the music) and K.deep.
Lyrics :
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
મારા વ્યવહાર મા ના ઘૂસ
હજી પડે થોડો તું કાચો
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
હાવજ જેવો વટ હું રાખુ
તારા જેવા હરનાઓ કાપુ
Verse 1 (K.deep)
ખાઉં તારા જેવા હરના ને કાચો
મારા ગીતો મરડો ની વાતો
ડગલું જો મનડું ઉદે ગિધડા ને કાંપે ધરતી ને ગાજે ગુજરાત આખું
ખુદ્દારી થી ખાવાનું ગમે ને માન મર્યાદા મોભો આવે પેલો તો ના ઝૂકે મારું માથું
લીલાં મારી કલમ અને “લીલાં જેવું કોઈ નઈ” રામ ની આ બોલેલું હાચુ
રામ રજાડી રામ રમાડી ગયો
સત્તા સ્થાપી રાજ ચલાવી રયો
તાકાત હોય તો એનેં પાડી જો
આ મારું વન છે ગુજરાતી હિપ-હોપ
હું આખે આખો એક અલગ ખિતાબ
ગુજરાતી નું નાક , કેમનો કપાવી દઉં ?
મને માન ઘણું મારી જાત પ્રત્યેક
તો હાથ જોડી જાય ભવાની ક્યો
Chorus :
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
મારા વ્યવહાર મા ના ઘૂસ
હજી પડે થોડો તું કાચો
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
હાવજ જેવો વટ હું રાખુ
તારા જેવા હરનાઓ કાપુ
Pre-Chorus :
લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું છે
ખમીરવંતી જાતી,
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
Verse 2 (Kruz)
જાણે ગીર ની ગલિયો મા હાવજ મારે લટાર
જાણે ભવનાથ એ અઘોરીઓ ખોલે જટા એજ મારો વટ , હુ
એજ મજા , જે મળે ભાઈઓ ભેગી ગામ ના પાદરે , ઘર ના દાદરે ચઢતા ની હારેજ સામે ભાડું મારી માં ,
તો જાજી ખમ્મા
એવી આ ગરવી ગુજરાત ની ધરતી ને ,
એ ઝીણી ઝીણી કાને દૂર થી સંભળાતી દાયરા ની મસ્તી ને
હા જાજી ખમ્મા ગાંડી ગીર ની માલધારી વસ્તી ને
આ મારું કલ્ચર , ને મારી કલમ એના વખાણ જ કરતી રે
પણ ઘણા નબીરા ને હજી ખૂચે ગુજરાતી હિપ-હોપ
ને મારે કલર જે મારું જોઈ સિખતા
પણ મારા માથે પાઘડી ફરુ ફુલ ગુજરાતી ડ્રિપ માં તું બળતો રેહ , મારું હું જાય ?
કાઈ નઈ બાસ સાથે જ્યારે બીટ પડે તો ભાઈઓ બોલે
મારા
ભાઈ ભાઈ
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
મારા વ્યવહાર મા ના ઘૂસ
હજી પડે થોડો તું કાચો
Back in the game Back with the Bang Reppin’
a State Gujarat
અમે ગુજરાતી બાપુ
હાવજ જેવો વટ હું
રાખુ તારા જેવા હરણાંઓ કાપુ