fbpx

Gujarati song ‘Dil Ne Manavi Lau’ sung by Naresh Thakor. Directed by Faruk Gayakwad. Music of song Dil Ne Manavi Lau by singer Naresh Thakor is given by Utpal Barot and Vishal Modi. Lyrics of Dil Ne Manavi Lau song are written by Kamlesh Thakor. To know more about the ‘Naresh Thakor’s’ song ‘Dil Ne Manavi Lau’, enjoy the video.

Singer: Naresh Thakor Producer: Red Velvet Cinema Artist: Naresh Thakor, Riddhi Tailor Director: Faruk Gayakwad, Concept: Screenplay: Purvi Vasava, Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics & Compose: Kamlesh Thakor (Sultan) Music: Utpal Barot, Vishal Modi D.O.P: Sehzad Mansuri (Tipu) Edit: Naresh Rajput Co Artist: Navin raval, Minaxiben, Jinaxi, Dimpal Production: Mahesh Prajapati

Lyrics of the song

હો હો ખરતા તારલા જોઈને
ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી લવ
તું તો નથી મળવાની પણ દિલ ને મનાવી લઉ

હો ખરતા તારલા જોઈને થયું લાવ તને માંગી
લવ તું તો નથી મળવાની પણ દિલ ને મનાવી લઉ

ભૂલી એ ગલિયો જ્યાં તુ ને હું મળતા
પડ્યા બોલ જિલતા તોય મેલ્યા રે પડતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)

કોઈ સજી ધજી રહ્યું છે કોઈ જોઈ રડી રહ્યું છે
એક ડાળ ના બે પંખી એક પંખી ઉડી રહ્યું છે
આજે પડી રહ્યા છે જુદા તોય તારે હરખ ની છે
વેળા તમે થઇ જશો પરબારા પછી થશો ના ભેળા

હા ભૂલી એ કસમો માથે હાથ રઈ ખાતા
રાખ્યું તારું લાખ ગણું તોય કર્યા તે રજળતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)

તને હું છું કોણ કહેનારો તમે બીજાના છો પરણેતર
તારે વેચાય હરખ નું ગળપણ મારે જોખમ માં છે જીવતર
હો હતા સુંદર તમે પેલેથી ને વધારે દગાએ સુંદરતા

ખોટા માંગી લીધા તમોને જોઈ તારલા મેં ખરતા
ભલું થાય અલી તારું હવે જોવા ના મળતા
જેને પ્રેમ અમે હમજતા એ તો પ્રેમ માં રમત રમતા
દોષ બધા આ નસીબ ના

મનગમતું તો ભાગ્યે જ મળે છે..(2)
હા મનગમતું તો ભાગ્યે જ મળે છે

By elf-page

elf-page is committed to provide latest updates on entertainment, lifestyle and fashion updates on Gujarat & Gujarati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *