“મારું ઝાંઝર ખોવાણું” નવરાત્રી માં આ બન્ને ગીતો હું નાનપણ થી જ સાંભળતી આવી છું . આ ગીતો ઉપર ગરબા પણ ખૂબ કર્યા છે , તમે પણ કર્યા જ હશે . આ બન્ને ગુજરાતી ગીતો નું મેશપ કરી ને તમારા દીલ સુધી પહોંચાડવા નો પ્રયાસ કર્યો છે . જો ગમે તો બધા ને મોકલજો .

Singer – Santvani Trivedi Lyrics – 1st song: Nainesh Jani, 2nd Song : Tushar Shukla Composition – Nainesh Jani Music produced – Audiowing studio Mixed and Mastered – Aakash Parmar

By elf-page

elf-page is committed to provide latest updates on entertainment, lifestyle and fashion updates on Gujarat & Gujarati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *