“Bol Valam Na” Gujarati Song By Ishani Dave

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના   ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. આજ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ, ઝૂલતાં ઝૂલો લાગશે મને, આજ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, કૂદતાં કાંટો વાગશે મને, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. વાગશે રે બોલ વ્હાલમના. ઉંબરે ઊભી સાંભળું રે બોલ…

Read More
Back To Top