ઘુંમ્મરીયુ રે “Ghoomariyu” – Wedding Special New Gujarati Song by Twinkal Patel
“Ghoomariyu” – Wedding Special New Gujarati Song by Twinkal Patel has reached 15 millions views from the release within a month. ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ…વરની માને બોલાવો રે..ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ.. અમારૂ એક બિલાડી જાડી નામના સોન્ગ ની ભવ્ય સફળતા બાદ અમારૂં નવું સોન્ગ એક નવું જ નજરાણું લઈને આપની સમક્ષ આવી ગયું છે, જેનું નામ છે…