
15 વર્ષની ઉંમરે રામાયણમાં ‘સીતા’ બની હતી દીપિકા ચિખલિયા
દીપિકાએ પોતાના પહેલા શૂટ વિષે કેટલીક રસપ્રદ વાતો દૂરદર્શનનો સુવર્ણકાળ હાલ ચાલી રહ્યો છે. દૂરદર્શન દ્વારા તેના જૂના મોસ્ટ પોપ્યુલર શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યા છે. અને આ શોના કારણે તેની ટીઆરપીમાં મોટો ફરક જોવા મળ્યો છે. તે આ કારણે દેશની નંબર 1 ચેનલ પણ બની ગઇ છે. ત્યારે શું તમને ખબર છે કે રામાયણમાં…