Tips Gujarati presents sad Gujarati song “Tu To Rupiye Tolai” starring Jignesh Barot and Chini Raval. The song is sung by Jignesh Barot and Music Composed by Amit Barot.


Tu To Rupiye Tolai – Gujarati Lyrics

તું તો રૂપિયે તોળાઈ
સાઈન
હું કઉ એટલું કરે, એ પૂછી ને પગલું ભરે…(૨)
મારા માટે એ મરે, જગત વાતું રે કરે…
ક્રોસલાઈન
મારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ..?
હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ..(૨)

અંતરો-૧
તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા,
મારો જીવ કહીને જીવતે મારી નાખ્યા.
મતલબી પ્રેમ તારો અમે ના સમજી શક્યા,
દિલનું દર્દ આ કોઇને ના કહી શક્યા…
ક્રોસલાઈન
મારુ કીધું રે બધું રે કરનારી રે ક્યાં ગઈ…
હે તું રૂપિયે રંગાઇ,ને મારી જિંદગી રોળાઈ.(૨)

અંતરો-૨
મારા વિના તને તો ઘડિયે ગમતું નતું,
પ્રેમ મારો હાચો હતો કોઈ રમકડું નતું.
તારી હાટુ જીગાએ ઘણું બધું જતું કર્યું,
તોય કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું.

ક્રોસલાઈન
હે મારા ગળાના હમ ખાનારી રે ક્યાં ગઈ…
એ તું તો રૂપિયે તોળાઈ ને
મારી ઝીંદગી રોળાઈ..(૩)

Tu To Rupiye Tolai – English Lyrics
Sign
Hu kahu etlu Kare, Ae puchi ne paglu bhare..(2)
Mara mate ae mare, Jagat vatu re kare..

Crossline
Mara padela bol zilnari kya gai?
He tu to rupiye tolaai ne mari zindagi rolaai..(2)

Antro -1
Tara re prem na aankhe me pata bandhya,
Maro jiv kahi ne jivte mari nakhya,
Matlabi prem taro ame na samji shakya,
Dil nu dard aa koi ne kahi na shakya

Crossline
Maru kidhu re badhu karnari re kya gai
He tu to rupiye tolaai ne mari zindagi rolaai..(2)

Antro-2
Mara vina tane to ghadiye gamtu natu,
Prem maro hacho hato koi ramkadu natu,
Tari hatu jiga a ghani badhu jatu karyu,
Toy kem janu tare bewafa banvu padyu,

Crossline
He mara gada na ham khanari re kya gai..
He tu to rupiye tolaai ne mari zindagi rolaai..(2)
Tu To Rupiye Tolai – Gujarati Lyrics

By elf-page

elf-page is committed to provide latest updates on entertainment, lifestyle and fashion updates on Gujarat & Gujarati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *